IOCL Officer Grade-A ભરતી 2025: એન્જિનિયર્સ માટે મોટી ભરતી! જાણો લાયકાત, પગાર અને છેલ્લી તારીખ

IOCL Engineer/Officer Grade-A Recruitment 2025 :

IOCL Engineer/Officer Grade-A Recruitment 2025 : ભારતની અગ્રણી ઉર્જા કંપની Indian Oil Corporation Limited (IOCL) દ્વારા Engineer/Officer Grade-A ભરતી 2025 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. IOCL એક મહારત્ન પીએસયુ (PSU) છે, જેમાં નોકરી કરવી એ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે સપનાની તક સમાન છે. જો તમે Chemical, Electrical કે Instrumentation Engineering માં B.E./B.Tech. કર્યા હોય તો આ અવસર ખાસ તમારી માટે છે.

મુખ્ય વિગતો

  • સંસ્થા: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)
  • પોસ્ટ: Engineer/Officer (Grade-A)
  • લાયકાત: B.E./B.Tech. (Gen/OBC/EWS – 65%, SC/ST/PwBD – 55%)
  • ઉંમર મર્યાદા: 26 વર્ષ (OBC – 29, SC/ST – 31)
  • પગાર: બેઝિક ₹50,000 + ભથ્થા (~₹17.7 લાખ CTC)
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન (www.iocl.com)
  • છેલ્લી તારીખ: 21 સપ્ટેમ્બર 2025 (સાંજના 5 વાગ્યા સુધી)

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં થશે:

  1. Computer Based Test (CBT):
    • કુલ 100 MCQs, સમય 150 મિનિટ
    • 50 પ્રશ્નો ડોમેઇન નોલેજમાંથી
    • 50 પ્રશ્નો Aptitude, Reasoning અને Verbal Abilityમાંથી
    • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે -0.25
  2. Group Discussion/Group Task (GD/GT)
  3. Personal Interview (PI)

ફાઇનલ મેરિટ CBT (85%), GD/GT (5%) અને PI (10%) પર આધારિત રહેશે.

IOCL માં નોકરીના ફાયદા

IOCL માં પસંદ થયેલા ઉમેદવારોને માત્ર ઊંચો પગાર જ નહીં, પણ અનેક લાભ પણ મળશે:

  • HRA અથવા ક્વાર્ટર સુવિધા
  • પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટી
  • મેડિકલ અને ઇન્શ્યોરન્સ કવરેજ
  • લિવ ટ્રાવેલ કન્સેશન (LTC)
  • દેશભરના રિફાઇનરી, પાઇપલાઇન અથવા કોર્પોરેટ ઓફિસમાં પોસ્ટિંગ

અરજી કેવી રીતે કરવી?

  1. IOCL ની સત્તાવાર વેબસાઇટ (www.iocl.com) ખોલો
  2. Career > Latest Job Openings પર જાઓ
  3. IOCL Engineer/Officer Recruitment 2025 લિંક પર ક્લિક કરો
  4. ઇમેઇલ અને મોબાઇલથી રજિસ્ટ્રેશન કરો
  5. ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
  6. ફી ભર્યા પછી અરજી સબમિટ કરો

મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ શરૂ: 5 સપ્ટેમ્બર 2025
  • છેલ્લી તારીખ: 21 સપ્ટેમ્બર 2025
  • એડમિટ કાર્ડ: 17 ઓક્ટોબર 2025
  • CBT પરીક્ષા: 31 ઓક્ટોબર 2025

Read more-ફ્રી સિલાઈ મશીન યોજના 2025 : મહિલાઓને મળશે મફત તાલીમ અને ₹15,000 ની સહાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top