GSRTC Recruitment 2025 : 10/12 પાસ સાથે ITI પાસ ઉમેદવારો માટે નોકરીનો મોટો મોકો

GSRTC Recruitment 2025 : 10/12 પાસ સાથે ITI પાસ ઉમેદવારો માટે નોકરીનો મોટો મોકો

GSRTC Recruitment 2025: શું તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો? અને દરેક જગ્યાએ નિરાશા મળી રહી છે? હવે તમારા માટે ખુશખબર છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા અમરેલી જિલ્લામાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં 10 પાસ, 12 પાસ અને ITI પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે.

વિગતમાહિતી
સંસ્થા નું નામGujarat State Road Transport Corporation (GSRTC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
જગ્યાઓજરૂર મુજબ
જોબ સ્થળઅમરેલી
અરજી કરવાની રીતઑફલાઇન
કેટેગરીGSRTC Recruitment 2025

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે નીચે મુજબની લાયકાત હોવી જોઈએ:

  • 10 પાસ
  • 12 પાસ
  • ITI પાસ

ટ્રેડ્સનાં નામ : ડીઝલ મેકેનિક, MMV, ઇલેક્ટ્રીશિયન, ફિટર, વેલ્ડર અને વાયરમેન.

જરૂરી દસ્તાવેજો

અરજી સાથે ઉમેદવારોને નીચેના દસ્તાવેજો જોડવા પડશે:

  • માર્કશીટ (10/12/ITI)
  • LC (લિવિંગ સર્ટિફિકેટ)
  • જાતિનો પુરાવો (લાગુ પડે તો)
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી
  • મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે.

અરજી કરવાની રીત

જો તમે પાત્ર છો, તો તમારી અરજી તથા જરૂરી દસ્તાવેજો નીચેના સરનામે મોકલવા રહેશે:

GSRTC વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી – 365601

મહત્વની તારીખો

  • અરજી શરૂ : 25 ઓગસ્ટ 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 17 સપ્ટેમ્બર 2025
  • દસ્તાવેજો પહોંચાડવાની છેલ્લી તારીખ : 18 સપ્ટેમ્બર 2025 (સાંજના 4:00 સુધી)

Read more – PM Kisan Tractor Yojana: ખેડૂતોને મળશે ટ્રેક્ટર પર 50% સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top