DCPU ખેડા ભરતી 2025 : પ્રોટેક્શન ઓફિસર માટે તક, મળશે ₹27,804 પગાર!

DCPU ખેડા ભરતી 2025 : પ્રોટેક્શન ઓફિસર માટે તક, મળશે ₹27,804 પગાર!

DCPU Kheda Recruitment 2025: જિલ્લા બાળ સંરક્ષણ એકમ (DCPU) ખેડા–નડિયાદ દ્વારા મિશન વત્સલ્યા યોજના હેઠળ પ્રોટેક્શન ઓફિસર (Protection Officer)ના ખાલી પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત રહેશે અને પસંદ થયેલા ઉમેદવારને 11 મહિના માટે નિમણૂક મળશે.

જો તમે સમાજ સેવા, બાળ કલ્યાણ, સમાજશાસ્ત્ર કે સમાન ક્ષેત્રોમાં અભ્યાસ કરેલો હોય તો તમારા માટે આ એક ઉત્તમ તક બની શકે છે.

મુખ્ય મુદ્દાઓ

  • કુલ 2 જગ્યાઓ – પ્રોટેક્શન ઓફિસર માટે.
  • માસિક પગાર – ₹27,804 (ફિક્સ).
  • કોન્ટ્રાક્ટ આધારિત ભરતી – 11 મહિના માટે.
  • ઇન્ટરવ્યુ તારીખ – 2 સપ્ટેમ્બર 2024, નડિયાદ (ખેડા).

ખાલી જગ્યા વિગતો

  • પ્રોટેક્શન ઓફિસર (ઇન્સ્ટિટ્યુશનલ કેર) – 1 જગ્યા
  • પ્રોટેક્શન ઓફિસર (નૉન-ઇન્સ્ટિટ્યુશનલ કેર) – 1 જગ્યા
    કુલ જગ્યાઓ – 2
    માસિક નિશ્ચિત પગાર – ₹27,804/-

લાયકાત

  • શૈક્ષણિક લાયકાત :
    • પોસ્ટ ગ્રેજ્યુએટ – સોશિયલ વર્ક, સોસિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાઇકોલોજી, લૉ, પબ્લિક હેલ્થ વગેરે ક્ષેત્રોમાં.
    • અથવા તો ગ્રેજ્યુએટ સાથે 2 વર્ષનો અનુભવ (મહિલા અને બાળ વિકાસ અથવા સામાજિક કલ્યાણ ક્ષેત્રમાં).
  • અન્ય આવશ્યકતા :
    • કમ્પ્યુટરનો મૂળભૂત જ્ઞાન
    • અભ્યાસમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ
    • ઉંમર મર્યાદા – 21 થી 40 વર્ષ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી Walk-in Interview દ્વારા કરવામાં આવશે.

  • ઉમેદવારોએ મૂળ પ્રમાણપત્રો, માર્કશીટ, ફોટોગ્રાફ તથા સ્વ-પ્રમાણિત નકલો સાથે હાજર થવું પડશે.
  • એક ઉમેદવાર માત્ર એક જ પદ માટે અરજી કરી શકશે.

ઇન્ટરવ્યુ વિગતો

  • તારીખ : 02 સપ્ટેમ્બર 2025 (મંગળવાર)
  • સમય : સવારે 09:00 થી 11:00 સુધી નોંધણી
  • સ્થળ : રૂમ નં. 20, બ્લોક-સી, સરદાર પટેલ ભવન, મિલ રોડ, નડિયાદ, જિલ્લા ખેડા

ખાસ નોંધ

  • ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે કોઈ પણ પ્રકારનું TA/DA આપવામાં આવશે નહીં.

Read more – RRB Paramedical Recruitment 2025: ભારતીય રેલ્વેમાં 434 પેરામેડિકલ જગ્યાઓ માટે મોટી ભરતી શરૂ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top