Federal Bank Recruitment 2025 : ફેડરલ બેંકમાં Associate Officer બનવાની તક, પગાર ₹6.19 લાખ સુધી

Federal Bank Recruitment 2025 : ફેડરલ બેંકમાં Associate Officer બનવાની તક, પગાર ₹6.19 લાખ સુધી

Federal Bank Recruitment 2025: ફેડરલ બેંકે 2025 માટે Associate Officer (Sales) પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છો છો અને સેલ્સમાં રસ ધરાવો છો તો આ તમારા માટે એક ઉત્તમ તક બની શકે છે. આ ભરતી ગુજરાત, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી NCR વિસ્તારમાં થશે.

ભરતીની મુખ્ય વિગતો

  • સંસ્થા : Federal Bank
  • પોસ્ટનું નામ : Associate Officer (Sales)
  • અરજી શરૂ થવાની તારીખ : 25 ઓગસ્ટ 2025
  • છેલ્લી તારીખ : 3 સપ્ટેમ્બર 2025
  • ઓનલાઇન પરીક્ષા તારીખ : 21 સપ્ટેમ્બર 2025 (અનુમાનિત)
  • પગાર : ₹4.59 થી ₹6.19 લાખ (વાર્ષિક CTC)
  • અધિકૃત વેબસાઈટ : federalbank.co.in/careers

લાયકાત

  • ઉમેદવાર ભારતીય નાગરિક અને સંબંધિત રાજ્યનો ડોમિસાઈલ હોવો જરૂરી.
  • કોઈપણ માન્ય સંસ્થા પરથી ગ્રેજ્યુએટ (ન્યૂનતમ 3 વર્ષનો કોર્સ).
  • 10મું, 12મું અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% ગુણ ફરજિયાત.
  • ઉંમર મર્યાદા : મહત્તમ 27 વર્ષ (01 ઑગસ્ટ 1998 પછી જન્મેલા).
  • બે-વ્હીલર અથવા ચાર-વ્હીલરનું માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી.

પગાર અને લાભો

  • વાર્ષિક CTC ₹4.59 – ₹6.19 લાખ સુધી.
  • NPS અને ગ્રેચ્યુઈટી.
  • મેડિકલ ઈન્સ્યોરન્સ (કર્મચારી અને પરિવાર માટે).
  • કન્સેશનલ લોનની સુવિધા.
  • ઝડપી પ્રમોશનની તક.

પસંદગી પ્રક્રિયા

  1. ઓનલાઇન એપ્ટિટ્યૂડ ટેસ્ટ – 50 પ્રશ્નો, 45 મિનિટ
    • સેલ્સ એપ્ટિટ્યૂડ (10)
    • લોજિકલ રીઝનિંગ (10)
    • કમ્પ્યુટર અવેરનેસ (10)
    • અંગ્રેજી પ્રોફિશિયન્સી (10)
    • જનરલ નોલેજ (10)
  2. બિહેવિયરલ એસેસમેન્ટ – 15 મિનિટ
  3. પર્સનલ ઇન્ટરવ્યુ – શોર્ટલિસ્ટેડ ઉમેદવારો માટે

અરજી પ્રક્રિયા

  • Federal Bank Careers વેબસાઈટ ખોલો.
  • નોટિફિકેશન વાંચીને “Apply Online” પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • ફી ₹350 + GST ઓનલાઈન ભરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી એ-રસીદ ડાઉનલોડ કરો.

Read more-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top