Indian Overseas Bank SO Recruitment 2025: ઉચ્ચ પગાર સાથે 127 જગ્યાઓ માટે ભરતી, આજે જ કરો ઓનલાઇન અરજી

Indian Overseas Bank SO Recruitment 2025: ઉચ્ચ પગાર સાથે 127 જગ્યાઓ માટે ભરતી, આજે જ કરો ઓનલાઇન અરજી

Indian Overseas Bank SO Recruitment 2025: ભારતની સૌથી જૂની અને વિશ્વસનીય સરકારી બેંકોમાંની એક indian Overseas Bank (IOB)એ 2025 માટે સ્પેશિયલિસ્ટ ઓફિસર (SO) ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 127 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી માંગવામાં આવી રહી છે. જો તમે પબ્લિક સેક્ટર બેંકમાં સ્થિર અને ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવા માંગો છો તો આ તક તમારા માટે ગોલ્ડન ઓપર્ચ્યુનિટી બની શકે છે.

indian Overseas Bank ભરતી 2025

વિગતમાહિતી
ભરતી સંસ્થાIndian Overseas Bank (IOB)
જાહેરાત નંબરHRDD/RECT/03/2025
પોસ્ટનું નામસ્પેશિયલિસ્ટ ઓફિસર (મેનેજર / સિનિયર મેનેજર)
કુલ જગ્યાઓ127
અરજી શરૂ12 સપ્ટેમ્બર 2025
છેલ્લી તારીખ03 ઑક્ટોબર 2025
અરજીનો પ્રકારફક્ત ઓનલાઇન
પસંદગી પ્રક્રિયાઓનલાઇન પરીક્ષા + ઇન્ટરવ્યૂ
પોસ્ટિંગઓલ ઇન્ડિયા

ખાલી જગ્યાઓ (Vacancy Details)

આ ભરતી હેઠળ મેનેજર (MMGS II) અને સિનિયર મેનેજર (MMGS III) પોસ્ટ માટે જગ્યાઓ છે.

  • મેનેજર (MMGS II): ઇન્ફોર્મેશન સિક્યુરિટી, આઇટી, રિસ્ક, ટ્રેઝરી, સિવિલ, આર્કિટેક્ટ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ, પ્રિન્ટિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, ડેટા એન્જિનિયરિંગ
  • સિનિયર મેનેજર (MMGS III): ઇન્ફોર્મેશન સિક્યુરિટી, આઇટી, રિસ્ક, IS ઓડિટ, કોર્પોરેટ ક્રેડિટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ, ડેટા એન્જિનિયરિંગ

પાત્રતા માપદંડ (Eligibility Criteria)

  • ઉંમર મર્યાદા:
    • મેનેજર: 25 થી 35 વર્ષ
    • સિનિયર મેનેજર: 30 થી 40 વર્ષ
    • રિઝર્વ કેટેગરીને ગવર્મેન્ટ નિયમ મુજબ છૂટછાટ મળશે.
  • શૈક્ષણિક લાયકાત:
    • IT/IS પોસ્ટ માટે B.E./B.Tech/MCA/M.Sc સાથે સંબંધિત અનુભવ જરૂરી.
    • Civil/Electrical/Architect માટે સંબંધિત ડિગ્રી અને કાઉન્સિલ રજિસ્ટ્રેશન જરૂરી.
    • IS Audit માટે B.Tech/MCA સાથે CISA/CISSP/ISO સર્ટિફિકેશન + અનુભવ.

પગાર (Salary & Benefits)

  • મેનેજર (MMGS II): ₹64,820 – ₹93,960
  • સિનિયર મેનેજર (MMGS III): ₹85,920 – ₹1,05,280
    સાથે DA, HRA, CCA, મેડિકલ અને અન્ય એલાઉન્સ પણ મળશે.
  • પ્રોબેશન પિરિયડ: 2 વર્ષ
  • સર્વિસ બોન્ડ: ₹2.5 લાખ (ન્યુનતમ 3 વર્ષ સેવા)

પસંદગી પ્રક્રિયા (Selection Process)

  1. ઓનલાઇન પરીક્ષા
    • વિષયો: અંગ્રેજી ભાષા, બેન્કિંગ અવેરનેસ, પ્રોફેશનલ નોલેજ
    • કુલ પ્રશ્નો: 100 | કુલ ગુણ: 100 | સમય: 120 મિનિટ
    • નેગેટિવ માર્કિંગ: 0.25
  2. ઇન્ટરવ્યૂ
    • લેખિત પરીક્ષામાં સફળ ઉમેદવારોને બોલાવવામાં આવશે.
    • ફાઇનલ સિલેક્શન = પરીક્ષા + ઇન્ટરવ્યૂના ગુણ આધારિત.

અરજી પ્રક્રિયા (How to Apply)

  1. ઓફિશિયલ વેબસાઇટ ખોલો www.iob.in
  2. “Recruitment of Specialist Officers 2025” પર ક્લિક કરો.
  3. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો.
  4. ફોટો, સહી, અંગૂઠાનો છાપ અને હેન્ડરાઇટન ડિક્લેરેશન અપલોડ કરો.
  5. ફી ભરવી (SC/ST/PwBD: ₹175, અન્ય: ₹1000).
  6. અરજી સબમિટ કર્યા પછી પ્રિન્ટ આઉટ રાખો.

મહત્વની તારીખો

  • જાહેરાત રિલીઝ: 12 સપ્ટેમ્બર 2025
  • અરજી શરૂ: 12 સપ્ટેમ્બર 2025
  • છેલ્લી તારીખ: 03 ઑક્ટોબર 2025

Read more-OJAS GSSSB Recruitment 2025: એક્સ-રે આસિસ્ટન્ટથી મ્યુનિસિપલ ઈજનેર સુધી 269 જગ્યાઓ, આજે જ કરો Apply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top