RRB Paramedical Recruitment 2025: ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે ખુશખબર! મિનિસ્ટ્રી ઓફ રેલ્વેઝ દ્વારા RRB Paramedical Recruitment 2025 જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 434 પેરામેડિકલ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
રેલ્વે ભરતી 2025
વિષય | વિગતો |
---|---|
ભરતી બોર્ડ | Railway Recruitment Boards (RRBs) |
કુલ જગ્યાઓ | 434 |
જાહેરાત નંબર | 2025/E(MPP)/25/13/Paramedical |
અરજી કરવાની શરૂઆત | 09 ઓગસ્ટ 2025 |
છેલ્લી તારીખ | 08 સપ્ટેમ્બર 2025 |
અધિકૃત વેબસાઇટ | indianrailways.gov.in |
ખાલી જગ્યાઓનું વિતરણ
- Nursing Superintendent – 272
- Pharmacist (Entry Grade) – 105
- Health & Malaria Inspector II – 33
- Lab Assistant Grade II – 13
- Radiographer / X-Ray Tech – 04
- ECG Technician – 04
- Dialysis Technician – 04
તમામ ડિગ્રી અને ડિપ્લોમા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવા જરૂરી છે.
લાયકાત અને વયમર્યાદા
- વય મર્યાદા: 20 થી 40 વર્ષ (સરકારી નિયમ મુજબ છૂટછાટ લાગુ)
- શૈક્ષણિક લાયકાત: Nursing, Pharmacy, Lab Technology, Radiography જેવા સંબંધિત ક્ષેત્રોમાં ડિગ્રી/ડિપ્લોમા.
અરજી ફી
General/OBC/EWS: ₹500
SC/ST અને અન્ય: ₹250
ચુકવણી માત્ર ઑનલાઇન મોડ દ્વારા જ સ્વીકારાશે.
પસંદગી પ્રક્રિયા
- Computer Based Test (CBT)
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ ફિટનેસ ટેસ્ટ
CBT માં કુલ 100 પ્રશ્નો રહેશે જેમાંથી 70 પ્રશ્નો Professional Ability સંબંધિત રહેશે. પરીક્ષા સમય 90 મિનિટ અને નેગેટિવ માર્કિંગ 1/3 લાગુ પડશે.
મહત્વની તારીખો
- સૂચના પ્રકાશન: 26 જુલાઈ – 01 ઓગસ્ટ 2025
- ઑનલાઇન અરજી શરૂ: 09 ઓગસ્ટ 2025
- છેલ્લી તારીખ: 08 સપ્ટેમ્બર 2025
કેવી રીતે અરજી કરવી ?
- indianrailways.gov.in પર જઈ તમારી RRB વેબસાઇટ પસંદ કરો
- Apply Online લિંક ક્લિક કરો
- ઇમેઇલ અને મોબાઇલ સાથે રજીસ્ટ્રેશન કરો
- વ્યક્તિગત, શૈક્ષણિક અને કેટેગરી વિગતો ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢી રાખો.
Read more-
Bank Holidays September: સપ્ટેમ્બર 2025 માં બેન્કો 15 દિવસ બંધ – RBI હોલિડે લિસ્ટ અહીંથી જુઓ