Sell Old 1 rupees coin: જૂનો 1 રૂપિયાનો સિક્કો આજે કરોડોની કિંમતનો – તપાસો તમારી પાસે છે કે નહીં

Sell Old 1 rupees coin: જૂનો 1 રૂપિયાનો સિક્કો આજે કરોડોની કિંમતનો – તપાસો તમારી પાસે છે કે નહીં

Sell Old 1 rupees coin: ઘણા લોકોને જૂના નોટ અને સિક્કા એકત્ર કરવાની શોખ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ શોખ તમને કરોડપતિ પણ બનાવી શકે છે? શક્ય છે કે તમારા ઘરે ક્યાંક જૂના બોક્સમાં જ ખજાનો છૂપાયેલો હોય.

કેવી રીતે સિક્કા કરોડોની કિંમત લાવી શકે ?

ભારતના જૂના 1 રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કા, તેમજ 1, 2 કે 5 રૂપિયાની નોટ આજકાલ એન્ટિક (Antique) વસ્તુ તરીકે લાખો-કરોડોમાં વેચાઈ રહી છે. આવા સિક્કા ઘણીવાર ઓક્શન (auction)માં મુકાય છે જ્યાં કલેક્શનર્સ ઊંચી બોલી લગાવે છે.

ક્યાં વેચી શકો જૂના સિક્કા ?

Coin Bazaar જેવી વેબસાઈટ પર લોકો પોતાના જૂના અને દુર્લભ સિક્કા વેચી શકે છે. ફક્ત તમારે નામ, સરનામું, ઈમેલ અને ફોન નંબર આપી એકાઉન્ટ રજીસ્ટર કરવું પડે છે. જો તમારી પાસે ખાસ 1 રૂપિયાનો સિક્કો હશે તો તેની કિંમત કરોડોમાં પહોંચી શકે છે.

1 રૂપિયાનો સિક્કો થયો 10 કરોડનો!

1885માં બ્રિટિશ રાજ દરમ્યાન પ્રથમવાર 1 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. 2021માં એક ઓક્શનમાં આ સિક્કાની કિંમત સીધી 10 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. એનો અર્થ એ છે કે ઘરમાં પડેલો જૂનો સિક્કો તમારે જીવન બદલી શકે છે.

1 રૂપિયાનો સિક્કો બનાવવાનો ખર્ચ

2018ની એક રિપોર્ટ મુજબ, 1992થી ચાલતા 1 રૂપિયાના સ્ટીલના સિક્કા બનાવવામાં 1.11 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. એટલે કે સિક્કો બનાવવાનો ખર્ચ તેની કિંમત કરતાં વધારે આવે છે. આ સિક્કો 21.93 મિમી વ્યાસનો, 1.45 મિમી જાડાઈનો અને 3.76 ગ્રામ વજનનો હોય છે.

તો હવે એક વાર તમારા ઘરમાં પડેલા જૂના સિક્કા અને નોટ ચોક્કસ તપાસજો, કદાચ તમારી પાસે જ કરોડોની કિંમતનો ખજાનો હશે!

Read more – DAP Urea Rate 2025: ખેડૂતો માટે સસ્તું ખાતર, જાણો અરજી કરવાની રીત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top