WhatsApp દ્વારા Bharat, Indane અને HP ગેસ બુકિંગ હવે સહેલું

WhatsApp Gas Booking Gujarat

WhatsApp Gas Booking Gujarat- આજના ડિજિટલ યુગમાં હવે ગેસ સિલિન્ડર બુક કરાવવું ક્યારેય એટલું સહેલું ન હતું. હવે તમને એજન્સી સુધી જવાની જરૂર નથી, કેમ કે હવે WhatsApp દ્વારા જ ગેસ સિલિન્ડર બુકિંગ કરી શકાય છે. માત્ર એક સરળ મેસેજ મોકલીને તમે તમારા ઘર સુધી સિલિન્ડર મંગાવી શકો છો.

WhatsApp દ્વારા સિલિન્ડર બુકિંગ કરવાની રીત

1. સૌપ્રથમ તમારે તમારી ગેસ કંપનીના અધિકૃત WhatsApp નંબર પર ‘Hi’ લખીને મેસેજ મોકલવો પડશે.

2. થોડા જ સમયમાં તમને Auto Reply Message આવશે જેમાં ‘બુક સિલિન્ડર’ અથવા ‘રીફિલ બુકિંગ’ જેવા વિકલ્પ મળશે.

3. હવે તમારે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો.

4. ત્યાર બાદ તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા કસ્ટમર આઈડી નાખવો પડશે.

5. વિગતો ચકાસ્યા બાદ તમારું બુકિંગ કન્ફર્મ થઈ જશે અને તમને કન્ફર્મેશન મેસેજ પણ મળશે.

વિવિધ ગેસ કંપનીઓના WhatsApp નંબર

  • Bharat Gas : 1800224344
  • Indane Gas : 7588888824
  • HP Gas : 9222201122

આ રીતે WhatsApp દ્વારા બુકિંગ કરવાથી તમારો સમય બચી શકે છે અને પ્રોસેસ પણ સંપૂર્ણ ડિજિટલ હોવાથી સરળ બની જાય છે. ગ્રાહકોને હવે એજન્સી સુધી જવાની જરૂર રહેતી નથી.

WhatsApp બુકિંગના ફાયદા

  • 24×7 ઉપલબ્ધ સેવા
  • માત્ર થોડા સેકન્ડમાં બુકિંગ કન્ફર્મ
  • સરળ અને ઝડપી પ્રક્રિયા
  • સમય અને મહેનત બંનેની બચત

જો તમે હજી સુધી WhatsApp દ્વારા ગેસ સિલિન્ડર બુક નથી કર્યું, તો આજે જ અજમાવો અને ઘેર બેસીને ગેસ બુક કરવાની ડિજિટલ સુવિધાનો લાભ લો.

Read more – PF ખાતાધારકો માટે ખુશખબર: EPFOએ લોન્ચ કર્યું Passbook Lite, Annexure K હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

નવા સમાચાર
Join WhatsApp Group WhatsApp Group
Scroll to Top